હેલ્થ ટેક્નોલોજી / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનેલી એપ્લિકેશનથી હવે માનસિક બિમારીથી પિડાતા દર્દીઓનું મોનિટરિંગ કરશે

AI app may help diagnose mental illness through speech

દુનિયામાં કરોડો લોકો વધતા- ઓછા અંશે માનસિક બિમારીથી પિડાય છે. તેના નિદાન માટે વિજ્ઞાનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ કરીને હવે સ્પીચ બેઝ્ડ એપ ડેવલપ કરી છે. જે દર્દીના માનસિક સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાણી શકશે અને તેનું મેનિટરિંગ પણ કરી શકશે. એપ ડેવલપ કરનાર કોલોરાડો યુનિવર્સિટીની ઇન્સ્ટિટયુટ ઓફ કોગ્નિટિવ સાયન્સની ટીમના પ્રોફેસર પીટર ફોલ્ટઝ કહે છે કે આ એપ ડોકટરને દર્દીની બિમારીને વધુ સારી રીતે સમજી શકવામાં મદદરુપ બનશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x