સતર્કતા / અમદાવાદમાં સિલ્વર કલરની શંકાસ્પદ કારે પોલીસને દોડતી કરી, નાકાબંધી કરીને કાર પકડી તો સામે આવી 'મોકડ્રીલ'!

Ahmedabad,suspicious, car, silver color, police run, blockaded, caught, 'mockdrill'!

અમદાવાદમાં એક કારમાં ચાર શકમંદો ભાગ્યા હોવાનો મેસેજ પોલીસને મળતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કારને પકડી પાડી હતી ત્યારબાદ મોકડ્રીલ જાહેર થઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ