શુભ સમાચાર / 12થી 18 વર્ષના બાળકોની વેક્સિનને લઈ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યું એફિડેવિટ, ગુજરાની આ કંપનીનું ટ્રાયલ પૂર્ણ

Ahmedabad's Zydus Cadila completes trial of children's vaccine

અમદાવાદની ઝાયડસ કેડિલા ફાર્મા કંપનીએ 12થી 18 વર્ષના બાળકો માટે DNA આધારિત પોતાની કોરોના વેક્સિન ZyCov-Dનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધું

બ્રેકિંગ ન્યૂઝ