ચીટિંગ / અમદાવાદનો 'રિકી બહલ': મોંઘીદાટ કાર સાથે ફોટો મૂકી યુવતીઓને ફસાવતો, લાખોના દાગીના પડાવ્યા

Ahmedabad's 'Ricky Bahl': Trapped girls by posting photos with expensive cars, stole jewelry worth lakhs

સોશિયલ મીડિયા પર જાળ બિછાવી ભોળી યુવતીઓને છેતરતા જય નાગર વિરુદ્ધ બોપલ બાદ હવે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ. પરિણીતાને ભોળવી દાગીના પડાવી લીધા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ