અમદાવાદ / માણેકચોકમાં બંધારાના ખાંચા પાસે 10 ફૂટનો ભૂવો પડતા લોકોને હાલાકી

અમદાવાદમાં ભૂવા પાડવાનો દોર યથાવત છે. અમદાવાદના માણેકચોક બંધારાના ખાંચા પાસે 10 ફૂટનો મસ મોટો ભુવો પડ્યો. તંત્રના દાવા થયા પોકળ સાબીત થતાં રસ્તા પર ટ્રાફીકજામથી લોકોને હાલાકી પડી રહી છે

બ્રેકિંગ ન્યૂઝ