નિર્ણય / અમદાવાદની એલ.જી મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય

Ahmedabads LG Met College will now be known as Narendra Modi Met College

અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એલ.જી. મેટ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવા અમદાવાદ મનપા દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ