બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad's Lal Darwaza AMTS Bus Terminus is in full swing
Malay
Last Updated: 01:50 PM, 22 March 2023
ADVERTISEMENT
અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, અમદાવાદ શહેરનું હૃદય ગણાતા લાલ દરવાજાના ઐતિહાસિક AMTS બસના ટર્મિનલને હેરિટેજ લૂક આપીને નવું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાશે.
ADVERTISEMENT
2019માં લેવાયો હતો નિર્ણય
લાલ દરવાજા AMTS સ્ટેન્ડ હેરિટેજ લુક સાથે તૈયાર થઈ રહ્યું છે. અત્યારે છેલ્લા ફેઝનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વર્ષ 2019માં AMTS સ્ટેન્ડને નવું બનાવવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદની ઓળખ લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડની કામગીરી આખરી તબક્કામાં છે.
1955-56માં બનેલા લાલ દરવાજા AMTS સ્ટેન્ડને નવો લુક મળશે. ટૂંક સમયમાં જ લાલ દરવાજા બસ ટર્મિનસ મુસાફરો માટે કાર્યરત કરી દેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.