Shu Plan / અમદાવાદનું સૌથી સસ્તુ ફ્રૂટ માર્કેટ, જાણો કેરીના ભાવ

અમદાવાદનું સૌથી સસ્તુ ફ્રૂટ માર્કેટ... અહીં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી સવાર પડતાં જ તાજા ફ્રુટ પહોંચી જાય છે. આ હોલસેલ માર્કેટમાંથી લોકો, નાના વેપારીઓ અને છૂટક ફેરી કરવાવાળાઓ ખરીદી કરે છે. ત્યારે હવે આ સીઝનની કેરી પણ માર્કેટમાં આવી ચૂકી છે. જાણીલો શું છે કેરીના ભાવ... જુઓ Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ