ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Plan / 5 અનોખી કૉફી, અમદાવાદમાં આવી કૉફી ક્યારેય નહીં પીધી હોય

આજે અમદાવાદમાં પણ કૉફી કલ્ચર વિદેશની જેમ ખૂબ ડેવલપ થઈ રહ્યું છે. તેમાં પણ જાત-ભાતની ફ્લેવરની કૉફી ટ્રાય કરવાનો યુવાનોમાં ટ્રેન્ડ બની રહ્યો છે. આજે અમે શહેરની એક એવી જગ્યા લઈને આવ્યાં છીએ જ્યાં તમે વિશ્વમાં મળતી અનોખી કૉફીનો સ્વાદ માણી શકશો. જો તમે કૉફી લવર છો તો ચોક્કસથી આ વીડિયો જોઈને તમે ટ્રાય કરવા અહીં જશો.. તો જુઓ આજના Shu Plan માં અનોખી કૉફીનો મસ્ત વીડિયો...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ