IPL 2023 / VIDEO: ધોનીને જોવા સવારના પોણા 5 વાગ્યે હોટલની બહાર ઉમટ્યા અમદાવાદીઓ, ટીમે કેક કટિંગ કરીને કર્યું સેલિબ્રેશન 

Ahmedabadites gathered outside the hotel at quarter past 5 in the morning to see Dhoni

IPL 2023 News: IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ મધ્યરાત્રિથી લઈ વહેલી સવાર સુધી MS ધોનીનાં ફેનના ચહેરા પર એક અલગ જ રોનક જોવા મળી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ