સમસ્યા / અમદાવાદીઓ તમારા ટેક્સના પૈસાનું થઇ ગયું પાણી! AMCએ કરોડો ચૂકવ્યા છતાં સોફ્ટવેરમાં 'ખામી'

Ahmedabadis your tax money is gone Defects in software despite AMC paying crores

અમદાવાદ કોર્પોરેશન દ્વારા લોકોની ફરિયાદ વૉટ્સએપ મારફતે મળી શકે તેવી વ્યવસ્થા કરાઇ હતી જેમાં ખામી સર્જાતાં લોકોના રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ