નવરાત્રી 2020 / અમદાવાદીઓમાં કોરોનાકાળમાં પણ ગરબાને લઇ ઉત્સાહ, ખેલૈયાઓએ શરૂ કરી પ્રેક્ટિસ

અમદાવાદમાં યુવાઓ નવરાત્રીને લઇ આશાસ્પદ છે. ખેલૈયાઓ નવરાત્રીને લઇ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમદાવાદીઓમાં કોરોનાકાળમાં પણ ગરબાને લઇ ઉત્સાહ છે. અને સામાજિક અંતર રાખી અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓની પાર્ટી પ્લોટ નહીં શેરી ગરબાની માગ છે. ખેલૈયાઓ કોરોના ગાઇડલાઇન સાથે ગરબા રમવા તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ