ટ્રાફિક / અમદાવાદીઓ માટે ગાડી ચલાવવા કેટલી જગ્યા છે? માંડ આટલા સેન્ટીમીટર! હોવી જોઈએ 2 મીટર જગ્યા

Ahmedabadis have mere 50 cm space for driving vehicle responsible for traffic congestion

પોતાની ડ્રિમ કાર લઇને અમદાવાદ શહેરની સફર કરવી કોને ન ગમે? પણ આ સફરમાં ગાડી રસ્તા પર દોડતી નથી પણ મોટા ભાગના સમયે અત્યંત પ્રદૂષિત વાતાવરણમાં રસ્તાઓ ઉપર ટ્રાફિક જામમાં ફસાઈને આપણી ડ્રિમ કાર હોર્ન જ મારતી રહે છે. અમદાવાદમાં આ ચિંતાજનક પરિસ્થિતિ પાછળનું કારણ અને તેના ગંભીર પરિણામો ચોંકાવનારા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ