નિયમ ભંગ / માસ્ક ન પહેરવાનું અમદાવાદીઓને પડ્યું મોંઘું, છેલ્લા 10 દિવસમાં જ 2.23 કરોડનો દંડ વસૂલાયો

Ahmedabadis found it expensive not to wear a mask, a fine of Rs 2.23 crore was levied in the last 10 days alone

જૂન મહિનામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી લેવાતા દંડના આંકડો સામે આવ્યા છે. જૂનમાં 10 દિવસામાં 22 હજાર 349 લોકો પાસેથી 2 કરોડ 23 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ