અમદાવાદ / પાક્કો ગુજરાતી! બૅન્કે ભૂલથી જમા કર્યા હજારો કરોડ રૂપિયા, યુવકે શેરબજારમાં રોકાણ કરી કલાકમાં જ કરી લાખોની કમાણી

Ahmedabadi youth earned 5 lakhs from the amount deposited in bank account by mistake

કહેવાય છે ને કે ગુજરાતીઓને બિઝનેસમાં કોઇ ના પહોંચી વળે. એમાંય પાછું નસીબ સાથ આપે તો-તો પછી વાત જ શું કરવું. કંઇક જ આવી ઘટના અમદાવાદમાં ઘટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ