હેલમેટ રિટર્ન / અમદાવાદી બોલ્યો 'આ તો સરકાર છે કે કમોસમી વરસાદ? ગમે ત્યારે પલટી મારે'

Ahmedabadi said on helmet compulsory in Gujarat

હેલ્મેટ ફરજિયાત થતા અમદાવાદીઓ પાછા બહાનાબાજી ઉપર આવી ગયા. જો તમને પણ કોઈ આવુ બહાનું કહે તો તૈયાર રહેજો કારણ કે અમદાવાદીઓ કહી રહ્યા છે, હેલ્મેટ ફરજિયાત થયુ યાર... હવે વળી પાછુ માળિયેથી હેલ્મેટ કાઢવું પડશે. ફરીથી રોજ હેરસ્ટાઈલ બગડશે યાર સહિતના અમદાવાદીઓએ જુદા જુદા બહાના કાઢ્યા છે. આ લેખ ખાલી હાસ્ય માટે છે આમાં લખનાર સહમત હોય તે જરૂરી નથી.

બ્રેકિંગ ન્યૂઝ