અમદાવાદ / Video: અડધી રાતે જાહેર રસ્તા ઉપર તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ

Ahmedabad Youth cuts birthday cake on road with sword video gone viral

તલવારથી કેક કાપવી જાણે કે શોખ બની ગયો છે. જન્મદિવસમાં ફાયરિંગ અને તલવારથી કેક કાપવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. વીડીયોમાં એક યુવાન એક નહી પરંતુ એક પછી એક 15 થી વધુ કેક કાપતો નજરે પડી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ