ક્રાઇમ / હું બેંક ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું...., કૉલ આવે તો ચેતી જજો, અમદાવાદમાં ગઠિયાએ પડાવી લીધા 78 હજાર રૂપિયા

Ahmedabad youth cheated on the pretext of credit card reward points

અમદાવાદમાં એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટ રૂપિયામાં કન્વર્ટ કરવાના બહાને ગઠિયાએ યુવકને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 78 હજાર રૂપિયા પડાવી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ