અમદાવાદ / VIDEO: ટ્રાફિક નિયમો તોડતા 'ભાઈ'ઓની રક્ષા માટે પોલીસે બાંધી રાખડી, ગિફ્ટમાં માંગ્યું નિયમ પાલનનું 'વચન'

Ahmedabad women police tied up rakhi by violation of traffic rules

અમદાવાદમાં આજે ટ્રાફિક સિગ્નલ પર જોવા મળ્યા અનોખા દ્રશ્યો, ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ નહી પરંતુ વચન માંગવામાં આવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ