કાર્યવાહી / ‘તું પૈસા ભેગા કરવા ઊભી છે, ચાલતી થા, હું દંડ નથી ભરવાની’ કહી મહિલા પોલીસને માર્યો ધક્કો

ahmedabad women police penlaty rules

સેટેલાઇટ વિસ્તારમાં મહિલાને માસ્ક મેમો આપતાં તેણે ઉશ્કેરાઈ જઈ બૂમો પાડી ‘તું હલકી છે, પૈસા ભેગા કરવા ઊભી છે, ચાલતી થા, હું દંડ નથી ભરવાની’ એમ કહી મહિલા પોલીસને ધક્કો મારી દીધો હતો. પોલીસ સાથે માથાકૂટ કરતાં તેની અટકાયત કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ