VIRAL / વર્લ્ડકપની મૅચમાં એક મહિલાનો એવો વીડિયો વાયરલ થયો કે અમદાવાદમાં પોલીસ થઈ દોડતી

Ahmedabad woman stirs up sentiments with pro-Pakistan slogan in video

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડકપ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા માટે આવતા હોય છે. ક્રિકેટપ્રેમીઓના હજારો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં યોજાયેલ ભારત-પાકિસ્તાનની મેચમાં અમદાવાદની એક મહિલા પાકિસ્તાનને સપોર્ટ કરવા સ્ટેડિયમ આવી પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ