Women's Day Special / અમદાવાદમાં તવા આઈસ્ક્રીમ અને બરફના ગોળાની મોજ કરાવે છે આ મહિલા

Ahmedabad woman jagrutiben ice cream store womans day special

ઉનાળો આવશે એટલે બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાવા રોજ કોઈ લારી કે રેકડીએ પહોંચી જશું. બરફના ગોળા કે આઈસ્ક્રીમના લારી ચલાવતાં પુરૂષો જોયા હશે પણ ક્યારે કોઈ મહિલા માલિક હોય તેવું જોયું છે? જો જવાબ ના હોય તો જાણો અમદાવાદના વેજલપુરમાં રહેતાં જાગૃતિબહેન વિશે જે પુરૂષોને પણ પાછળ છોડી દે તેવો તવા આઈસક્રીમ અને બરફના ગોળાનો બિઝનેસ કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ