ઘરેલુ હિંસા / પતિના ત્રાસથી અમદાવાદમાં વધુ એક મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું, ફાયરબ્રિગેટની ટીમે બચાવ્યો જીવ

Ahmedabad woman attempted suicide Sabarmati riverfront

અમદાવાદમાં એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાયપુર વિસ્તારમાં રહેતી મહિલાએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયર બ્રિગેડે મહિલાનો જીવ બચાવી લીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ