સાવધાન / જો જો તમે ના બની જાઓ ભોગ! લગ્નજીવનમાં PUBG ગેમે ચાંપ્યો પલીતો ને પછી...

Ahmedabad wife try to commit suicide due to PUBG game

ક્યારેક મોબાઈલ પર દેખાતી સામાન્ય ગેમ પણ જીવવું ઝેર કરી શકે છે. અહીં મહિલાને અહીં હોસ્પિટલ સુધી પહોંચાડાવમાં પબજી ગેમ જવાબદાર છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે. પરંતુ વાત સાચી છે. મહિલા પબજી ગેમથી એટલી પરેશાન થઈ ગઈ હતી કે, તેણે ગળે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ