રાઉન્ડ પૂર્ણ / IPL રસિકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદમાં વરસાદની સંભાવના નહીંવત, હવામાન ખાતાએ કરી રાહતની આગાહી

Ahmedabad weather department has predicted relief

કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે માવઠાની કયા કયા શહેરો પર અસર રહેશે. તે જાણો vtv ન્યુઝ ના વિગતવાર અહેવાલમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ