ક્યાં છે વિકાસ? / પહેલા બોપલ ને હવે નિકોલ, ફરી વાર ઘટેલી ઘટનાએ ખોલી સ્માર્ટ સિટીમાં ખદબદતા ભ્રષ્ટાચારની પોલંપોલ

Ahmedabad water tank slab collapse in Nikol

લોકો જીવે કે મરે. અમારે શું. અમારા પૈસા તો પાકે છે ને. આ રીતિનીતિ સાથે અમદાવાદ શહેર ભ્રષ્ટાચારીઓના હાથની કઠપૂતડી બનતું જઈ રહ્યું છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટનાના પડઘા હજુ સમ્યા પણ નથી કે, ત્યાં તો નિકોલમાં ટાંકીની છત તૂટવાની ઘટના સામે આવી છે. જેણે ભ્રષ્ટાચારીઓની પોલંપોલ ખોલી નાખી છે. ત્યારે આખરે આ ભ્રષ્ટતંત્રની મેલી નીતિનું ગંભીર પરિણામ જુઓ આ અહેવાલમાં.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ