શોખ / ખજાનો હોય તો આવો: 186 દેશની કરન્સી છે આ અમદાવાદી પાસે

ahmedabad vintage coins currency world museum ajit shah

શોખ માટે માણસ કઇ પણ કરે છે. પરંતુ દરેક વ્યક્તિઓના શોખ જુદા જુદા હોય છે. અમદાવાદમાં એક વ્યક્તિને તેના શોખને કારણે આગવું સ્થાન મળ્યું છે. આ વ્યક્તિએ બાળપણમાં જોયેલું સપનું આખરે સાકાર થયું છે. કારણ કે, તેના માટે તેમણે જિંદગીભર મહેનત કરી છે. શું છે આ આગવા અમદાવાદીનો આગવો શોખ અને કેવી રીતે તેમનું સ્વપ્ન હકીકતમાં બદલવા જઈ રહ્યું છે જોઈએ આ અહેવાલમાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ