BIG NEWS / ઇ-મેમો નહીં ભરનારા 10 હજાર લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની નોટિસ, 26 જૂનના રોજ કરાશે કાર્યવાહી

Ahmedabad village court notice to 10 thousand people who did not fill e-memo

ઇ-મેમો નહીં ભરનાર સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરતા એક જ દિવસમાં 10 હજાર લોકોને નોટિસ ફટકારી છે. નોટિસ બાદ ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ