અમદાવાદ / પ્રેમિકાના મોજશોખ અને કસીનોના જુગારના શોખીને બેંકમાંથી કરી 9 લાખની ચોરી, હવે ઉત્તરાયણ જેલમાં

Ahmedabad Vijay Co-operative Bank bag theft of Rs 9.75 lakh solved by the police

વિજય કો ઓપરેટિવ બેંકના પટાવાળાએ જ તેના મિત્ર સાથે મળી 9.75 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. દરિયાપુર પોલીસે હાલ ઘટનાનો ભાંડો ફોડી 2 આરોપીની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ