ધરપકડ / મહામારીમાં ચોર બનેલા આરોપીએ કહ્યું, સાહેબ કામ ન મળતા ઘરેથી વાહન વગર નીકળતો, બાદમાં આવી રીતે કરતો ચોરી

Ahmedabad vehicle thief Jitendra Chitara arrested by the Khokhra police

કોરોનાની મહામારીમાં વેપાર ધંધા બંધ થઈ ગયા છે. જેથી કેટલાય લોકો બેકાર બન્યા છે. જેના કારણે અનેક લોકો ચોરીના રવાડે ચઢ્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે વધુ એક આવા જ વાહન ચોર જીતેન્દ્ર ચિતારાની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. જાણો શું છે સમગ્ર ઘટના...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ