અમદાવાદ / પ્રેમી પંખીડાના પરિવાર વચ્ચે ધીંગાણું, પોલીસ કોન્સ્ટેબલ નવઘણ ભરવાડે ગોળી મારીને લીધો બદલો

Ahmedabad Vatva Police constable Navghan Bharwad shot and took revenge

20 દિવસ અગાઉ પેઠાભાઈના ભાઈની દીકરી અડાસર ગામના ભરવાડ સમાજના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બન્ને પ્રેમીપંખીડા ઘરેથી નાસી ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ