દૂર્ઘટના / અમદાવાદમાં વટવા GIDCમાં 2 કેમિકલ કંપનીઓમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

ahmedabad vatva gidc chemical factory fire

અમદાવાદના વટવા GIDCમાં ફેઝ માં આવેલી કંપનીઓમાં અચાનક આગ લાગી જતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બન્ને કેમિકલ કંપની હતી. જેમાં એક માતંગી ઈન્ડસ્ટ્રીઝ અને એક જેગ્સન કલરકેમ કંપની હતી.

બ્રેકિંગ ન્યૂઝ