બહાદુરી / રાજસ્થાનમાંથી આરોપીને લઇ આવતી અમદાવાદ પોલીસને 20 ગુનેગારોએ ઘેરી લીધા, PSIની આ ચાલાકી કરી ગઇ કામ

Ahmedabad Vasana police station PSI Rajasthan Barmer criminals stolen vehicles

અમદાવાદની પોલીસ રાજસ્થાનમાં ચોરીના વાહનો કબજે કરવા ગઇ હતી. જ્યાં સહેજ પણ ડર્યા વગર બહાદુરીથી કાર્યવાહી કરી હતી. અમદાવાદ પોલીસની કર્મનિષ્ઠા અને સાહસનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો સામે આવ્યો છે. વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એક વ્યક્તિને તપાસ માટે લઇ જતા સમયે 20 જેટલા હથિયારધારી ગુનેગારોએ તેમને ઘેરી લીધા હતા. પરંતુ પીએસઆઇના કરડાકીભર્યા અવાજથી હથિયારધારી ગુનેગારો ધ્રૂજી ઊઠ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ