હથિયાર / ગુજરાતની હાલત UP-બિહાર જેવી, અમદાવાદ-વડોદરામાંથી ઝડપાયા તમંચા અને રિવોલ્વર

ahmedabad vadodara police arrested 7 persons with arms gujarat

ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઇમમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોઇ પણ ઘટનાને અંજામ આપવા માટે અસામાજિક તત્વો હથિયારોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ હથિયારો ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં લાવવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં મોટા પાયે વેચાણ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ