અમદાવાદ / વાડજ PI રાઠોડની FIR કરવાં મુદ્દે મનમાની, કમિશનર અને DCPના આદેશને પણ ગાંઠતા નથી

ahmedabad vadaj police inspector interest takers molest

શહેરના વાડજ વિસ્તારના રહેતી એક વૃદ્ધ મહિલા વ્યાજખોરના ચુંગલમાં ફસાઈ છે. 2.90 લાખ રૂપિયાના બદલામાં વ્યાજખોરે ડોક્યુમેન્ટનો દુરપયોગ કરીને 45 લાખનું મકાન પચાવી પાડ્યું હોવાના આક્ષેપ વૃદ્ધ મહિલાએ કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ