ક્રાઈમની કહાની / અમદાવાદના વાડજમાં મહિલા પોતાના ભાણેજને બચાવવા ગયા અને મળ્યું મોત, જાણો સમગ્ર કહાની

Ahmedabad Vadaj Love Story Women Murder Case

અમદાવાદના વાડજમાં પ્રેમસંબંધને લઈને ઝઘડામાં એક મહિલાની હત્યા, પ્રેમી પંખીડાના સંબંધની જાણ પરિવારને થતા ઝઘડો થયો હતો જેમાં છોડાવવા જતાં મહિલાનું મૃત્યુ નિપજ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ