ક્રાઇમ / અમદાવાદમાં વ્યાજખોરો બેફામ: નિકોલમાં સ્પા સંચાલકને પહેલા માળેથી ધક્કો મારતા મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ahmedabad usurer threw a businessman down from the first floor

અમદાવાદના નિકોલમાં વ્યાજખોરે વેપારીને પ્રથમ માળેથી નીચે ફેંકી દીધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના CCTV પણ સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ