Shu Plan / અમદાવાદની અનોખી લાયબ્રેરી, વાંચન સાથે મસ્ત ફૂડની મજા પણ માણી શકો

શું તમે ક્યારેય એવી લાયબ્રેરીમાં ગયા છો જ્યાં ખાવાનું પણ મળે, મોટા ભાગે જવાબ ના જ હશે. તો જોઈ લો... અમદાવાદના નહેરુનગરમાં આવેલી આ અનોખી લાયબ્રેરીમાં લોકો વાંચન સાથે મસ્ત ફૂડની પણ મજા માણી શકે છે. અહીં વિવિધ પ્રકારની બુકોની સાથે વિવિધ પ્રકારના ફૂડ પણ મળે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ