કાર્યવાહી / અમદાવાદ: રત્નાકર બેન્કના 2 અધિકારી લાંચ લેતા CBIની ઝપટે ચડયા, આ કારણે માંગી હતી 30 લાખની લાંચ

 Ahmedabad: Two Ratnakar Bank officials arrested by CBI for taking bribe

વેલ્યૂએશન સર્ટિફિકેટ માટે રૂ 30 લાખની લાંચની માગણી કરી હતી. રત્નાકર બેંકના અમદાવાદના પ્રાદેશિક વડા, પૂણેથી બેંકના રિકવરી હેડને પણ પકડીને કાર્યવાહી શરૂ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ