અમદાવાદ / કુતરો અને કુતરી એકબીજાને જોઈ મસ્તી કરવા લાગ્યા તો બંનેના માલિકો વચ્ચે થયું એવું કે...

ahmedabad two neighbour fight after their dogs start playing together in ahmedabad

એક પાડોશીનો કુતરો બીજા પાડોશીના કુતરા સાથે મસ્તી કરવા લાગ્યો હતો અમે જે બાદ કુતરાના માલિકો ઝઘડી પડ્યા હતા. અને ગયા અઠવાડિયે પણ આવી એક ઘટના બની હતી કે જેમાં બિલાડી પાડોશીના ઘરમાં ઘુસી જતાં ઝઘડો થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ