લાલ 'નિ'શાન

દૂર્ઘટના / અમદાવાદના ટયૂશન કલાસીસમાં સુરતવાળી થઇ, આગ લાગી પરંતુ જાનહાનિ નહીં

Ahmedabad Tution Classes Fire

શહેરના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમની સામે આવેલ અમૃત બાગ કોલોનીમાં જે.કે. શાહ કલાસીસમાં વહેલી સવારે ૬.૩૦ની આસપાસ આગ લગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ