ગોઝારો અકસ્માત / અમદાવાદમાં દારૂડિયા ટ્રક ડ્રાઈવરે પાંચ વાહનોને અડફેટે લેતાં ત્રણ લોકોના કરૂણ મોત

Ahmedabad truck driver accident five vehicle three death

અમદાવાદ પોલીસે સ્પીડ ‌લિમિટ નક્કી કરી હોવા છતાંય સૂમસામ રસ્તા જોઇ વાહનચાલકો પુરઝડપે વાહન ચલાવે છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ ઘટી છે. મોડી રાતે અમદાવાદના ખોખરા વિસ્તારના અનુપમ સિનેમા પાસે પુરઝડપે આવી રહેલા ડમ્પરચાલકે અકસ્માત કરતાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. જ્યારે એક ઘાયલ છે. ડમ્પરચાલકે ચારથી પાંચ વાહનને અડફેટમાં લીધાં હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ