તૈયારી / ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદની કાયાપલટ, તસવીરો જોઇને દંગ રહી જશો

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બંને મહાનુભવોના સ્વાગત માટે AMCએ કવાયત હાથ ધરી છે. રવિવારના દિવસે પણ AMCના કર્મચારીઓ કામે લાગ્યા છે. શહેરના રોડ-રસ્તાઓ પર રંગરોગાન કરવામાં આવ્યું છે. મેટ્રોના પિલર પર રંગરોગાનની કામગીરી ચાલું છે તો સાથે જ સ્ટેડિયમ નજીકના રોડ પર ગ્રીનરી લગાવાની કામગીરી પણ હાથ ધરાઇ છે. રોડ-રસ્તાઓની સાઈડ પર કોર્પોરેશન ટ્રી-પ્લાન્ટેશન કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ