ઘોર કળિયુગ / માઁની મમતા લાજીઃ અમદાવાદમાં ટ્રેનના ડબ્બામાં ત્યજી દેવાયેલી 25 ‘દિની નવજાત બાળકી મળી

Ahmedabad Train Child found

નવજાત બાળકીઓને ત્યજી દેવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. ગઇ કાલે સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-પ પર ઊભેલી પાટણ ડેમુ ટ્રેનના કોચમાંથી એક રપ દિવસની બાળકી મળી આવી હતી. જ્યારે ટ્રેનની સાફસફાઇ ચાલતી હતી ત્યારે એક મહિલા સફાઇ કર્મચારીને સીટની નીચેથી બાળકી મળી આવી હતી. આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ