અમદાવાદ / ‘હું દંડ નહીં ભરું, ખોટી લુખ્ખાગીરી કરો છો, તમારાથી થાય તે કરી લો': પોલીસને ધમકી

ahmedabad traffic police women penalty mask

શહેરમાં એક તરફ કોરોના વાઈરસનો રાફડો ફાટ્યો છે બીજી તરફ વાહનચાલકો દ્વારા માસ્ક ન પહેરવા બાબતે દાદાગીરી પણ વધી રહી છે ત્યારથી વાહનચાલકો અને રાહદારીઓ દંડ ન ભરવા માટે અનેક બહાનાં બનાવીને પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરતા હોવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે ગઈ કાલે વધુ એક ઘટના નિરમા યુનિવ‌િર્સટી ચાર રસ્તા વિસ્તારમાં પણ બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ