મામલો બીચક્યો / અમદાવાદ : ટ્રાફિક પોલીસે દંડના 1500 માંગ્યા પણ યુવક પાસે નીકળ્યાં 500, પછી જે થયું તે ચોંકાવનારું

ahmedabad traffic police puc vehicle

ખમાસા ચાર રસ્તા પાસે યુવકે હેલ્મેટ તેમજ માસ્ક પહેર્યાં હોવા છતાં પોલીસ કર્મચારીએ તેને રોકી ગાડીના કાગળ માગ્યા હતા. યુવકે પીયુસી એક્સપાયર થઈ જતાં કર્મચારીએ ૧પ૦૦ દંડ ભરવાનું કહેતાં યુવક દંડ ભરવા તૈયાર હતો, જોકે તેની પાસે પ૦૦ જ રૂપિયા હોવાની વાત કરતાં પોલીસ કર્મચારીએ યુવકની વાત ન માનીને તેની સાથે ગેરવર્તણૂક કરી હતી એટલું જ નહીં, યુવકને લાફા મારી ગુપ્ત ભાગે લાત મારી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ