બચાવ / ટ્રાફિક પોલીસની દાદાગીરીઃ જિમમાં ફોટો પાડી ‘રોફ’ ઝાડ્યો

Ahmedabad Traffic Police photo gym

ટ્રાફિક પોલીસની ડ્યૂટી ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકોને દંડવાની કે પછી ટ્રાફિક જામ થયો હોય તે તેને ક્લિયર કરવાની અને ગેરકાયદે વાહન પાર્ક કર્યું હોય તો તેને ડીટેઇન કરવાની હોય છે. પરંતુ શહેરના ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે ફરજ બજાવતા એક ટ્રાફિકના પોલીસ કર્મચારીની દબંગગીરી એ હદે છે કે તે કોઇનાં પણ પ્રિમાઈસીસમાં જઇને ફોટોગ્રાફ્સ પાડી શકે છે. જેને બચાવવા માટે ટ્રાફિકના ડીસીપી મેદાનમાં ઊતર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ