ઈ-મેમો / ઘાટ કરતા ઘડામણ મોંઘુ : અમદાવાદ ટ્રાફિક પોલીસ લોકોને ઘેરઘેર જઈ ઈ-મેમો ઉઘરાવશે? 

Ahmedabad traffic police issued 2500 e memo daily

ટ્રાફિક પોલીસ દ્વારા અપાતા ઈ-મેમો મુદ્દે ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવો ઘાટ ઘડાયો છે. ટ્રાફિક પોલીસ ઈ મેમો નહી ભરનારાનું લિસ્ટ કરી તેમને નોટીસ આપી ઘેરઘેર નોટીસ બજાવવા જવાની છે. ટ્રાફિક પોલીસે ઈ મેમો મુદ્દે લાલ આંખ કરી છે. રોજના 2500 જેટલા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ઈ-મેમો આપવામાં આવે છે, જોકે વાહન ચાલકો દ્વારા ઈ-મેમો ભરવામાં આવતો નથી. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો ન ભરનારા સામે કાર્યવાહી કરવા કટીબધ્ધ બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ