પહેલા માસ્ક, હવે મેમો / વારંવાર ટ્રાફિક નિયમ તોડવાની આદત હોય તો આ જાણી લેજો, અમદાવાદ પોલીસે શરૂ કરી આ કાર્યવાહી

Ahmedabad Traffic Police initiated this action on the e-memo

અમદાવાદમાં છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, સિગ્નલ સ્ટોપ લાઈન ભંગ કરતા 43 હજારથી વધુ લોકોને ઇ-મેમો ઇશ્યુ કરાયા, આ મેમોની રકમ 2 કરોડ 83 લાખ 99 હજાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ