વાહ / અમદાવાદ ટ્રાફિક પોલીસે જુઓ કોને ફટકાર્યો દંડ, ફોટો શૅર કરીને કહ્યું કાયદો સૌની માટે સમાન

ahmedabad traffic police fine police Violation of traffic rules

કેન્દ્ર સરકારે દેશમાં વાહન દુર્ઘટનાઓ રોકવા માટે પરિવહન નિયમ ઉલ્લંઘન કરવા પર દંડની રકમ બેગણી કરી તેના પર 1 સપ્ટેમ્બરથી અમલ પણ શરૂ કરી દીધો છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ઉલ્લંઘન પર પોલીસ જવાનને જ દંડ કરાયાની ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ